IN THE PARTY WITH FRIENDS. April 20, 2007
Posted by amit mehta in Uncategorized.add a comment
IN THE PARTY WITH FRIENDS.AT GCW.
January 26, 2007
Posted by amit mehta in Uncategorized.add a comment
મિત્રો,
મૂળે હું ગુજરાતી અને એમા પણ અમદાવાદી, મારી આસપાસ ના લોકો મને અમિત્ નામથી ઓળખે છે. નાનપણ થી જ મને લાગણીઓને શબ્દ મા વ્યકત થયેલી વાંચવી અને સાંભળવી ખુબ ગમતી, મારા સ્વભાવે મને પુસ્તકપ્રેમી તો બનાવયો પરંતુ કોઇ કવિકાર કે લેખક નો ગુણ મારા મા આવી શકયો નહીં.
વ્યવસાયે elctrical engineer છું. પરંતુ સજૅનાત્મક્તા હંમેશા મને આકષૅતી રહી છે.
રોજ બરોજ માં અંગ્રેજી વાપરતા હું અને તમે……કેટલું બધું ભુલી ગયાં છે. !!!! મિત્ર અને દેશ-વિદેશમા વસતા બીજા સાથી ઓ ની મદદ અને તેમના સતત પ્રોત્સાહન થી હું અહિ કેટલીક રચનાઓ રજુ કરવા નો પ્રયત્ન કરી રહયો છું.
આપનો આભારી,
અમિત મહેતા